મહિલાઓના ૧૧ સ્વસહાય જૂથને રૂા. ૧૧ લાખ ધિરાણના મંજુરી પત્રોનું વિતરણ કરાયું

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા. -૧૮, રાજ્ય સરકાર દ્રારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા ઈ-લોન્ચીંગ કાર્યક્રમ નગરપાલિકા યોગા સેન્ટર, ઉના ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહિલાઓના ૧૧ સ્વસહાય જૂથને રૂા. ૧૧ લાખ ધિરાણના મંજુરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ વીરાભાઇ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦મા જન્મદિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, સરકારે આજે જે યોજનાનું લોકાર્પણ કર્યું છે, તે યોજનાનો વધુમાં વધુ બહેનો જુથ બનાવી લાભ લઈ સ્વાવલંબી બનવા માટે કહ્યું હતું. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામા ૧૦ બહેનોનું સ્વસહાય જુથ … Continue reading મહિલાઓના ૧૧ સ્વસહાય જૂથને રૂા. ૧૧ લાખ ધિરાણના મંજુરી પત્રોનું વિતરણ કરાયું